સદગુરુની AI સર્જિત નકલી ઓનલાઇન સામગ્રી દૂર કરવા દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો

સદગુરુની AI સર્જિત નકલી ઓનલાઇન સામગ્રી દૂર કરવા દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો

સદગુરુની AI સર્જિત નકલી ઓનલાઇન સામગ્રી દૂર કરવા દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો

Blog Article

દિલ્હી હાઈકોર્ટે ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરીને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સને સદગુરુના નામ, તસવીરો અને વ્યક્તિત્વનો દુરુપયોગ કરતી સામગ્રી દૂર કરવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહેલા અનેક લોકો AI દ્વારા સદગુરુના નકલી ઓડિયો, વિડીયો અને તસવીરોનો ઉપયોગ કરીને પોતાના ઉત્પાદનોનું વેચાણ કરતા હતા. આ ઉપરાંત સદગુરુની લોકપ્રિયતાનો ઉપયોગ ગ્રાહકો મેળવવાના હેતુ માટે કરતા હતા.

Report this page